ફાયદાના બદલે નુકસાન કરે છે આવો તુલસીનો છોડ, ઘરમાં ન રાખતાં

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં હંમેશા ખુશહાલી રહે છે.

જે ઘરમાં દરરોજ તુલસી પૂજન કરવામાં આવે, ત્યાં ધનની તંગી નથી થતી.

જો કે તે ધ્યાન રાખવું જરૂરી છે કે ઘર પર રહેલો તુલસીનો છોડ સૂકાય નહીં.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ક્યારેય સૂકાયેલો તુલસીનો છોડ ન રાખવો જોઇએ.

MORE  NEWS...

બુધ વક્રી થતાં જ શરૂ થશે આ રાશિઓનો કપરો સમય, વાદ-વિવાદ, ધન હાનિનો ભય

Shani: ઘરમાં હંમેશા રાખો આ 5 વસ્તુઓ, ક્યારેય નહીં પડે શનિની સાડાસાતીનો દુષ્પ્રભાવ

શિયાળામાં તુલસીનો છોડ સૂકાઇ જાય છે, આ ઉપરાંત કારણ વિના આવું થાય તો તે આર્થિક નુકસાનના સંકેત છે.

એવું કહેવાય છે કે, જે ઘરમાં તુલસીનો છોડ સૂકાઇ જાય છે ત્યાં ક્યારે મા લક્ષ્મીનો વાસ નથી થતો.

જો તુલસીનો છોડ સૂકાઇ ગયો હોય તો તેને કોઇ નદી કે જળાશયમાં વહાવી દો અને ઘરમાં નવો છોડ વાવો.

ધ્યાન રાખો કે તુલસીનો છોડ જ્યાં વાવ્યો છે તેની આસપાસ સ્વચ્છતા હોય.

શિયાળામાં તુલસીને વધારે સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો આવતો હોય.

MORE  NEWS...

બુધ વક્રી થતાં જ શરૂ થશે આ રાશિઓનો કપરો સમય, વાદ-વિવાદ, ધન હાનિનો ભય

Shani: ઘરમાં હંમેશા રાખો આ 5 વસ્તુઓ, ક્યારેય નહીં પડે શનિની સાડાસાતીનો દુષ્પ્રભાવ