અહીંથી ગાયબ થઈ ગયું સોનાનું શૌચાલય
દુનિયામાં આવી ઘટનાઓ બને છે જે ખૂબ જ ચોંકાવનારી હોય છે.
વર્ષ 2019માં બ્રિટનમાં પણ આવી જ એક ઘટના સામે આવી
હતી.
અહીં ચોરોએ બ્લેનહેમ પેલેસમાંથી સોનાના ટોયલેટની ચોરી કરી હતી.
નવાઈની વાત એ છે કે તેની કિંમત 50 કરોડ રૂપિયા હતી.
અગાઉ 2016માં તેને ન્યૂયોર્કના ગુગેનહેમ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું
હતું.
તેનો ઉપયોગ કરવા માટે મ્યુઝિયમની બહાર લગભગ 1,00,000 લોકોની ભીડ હતી.
આવું જ દ્રશ્ય બ્રિટનના બ્લેનહેમ પેલેસમાં દેખાવાનું હતું.
પરંતુ, આ પહેલા ચોરો મ્યુઝિયમમાંથી ટોઈલેટ લઈ ગયા હતા
.
જોકે, થોડા જ દિવસોમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.