કેલ્શિયમ એ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ મિનરલ છે.

તે ખાણી-પીણીની વસ્તુઓ માંથી મેળવવામાં આવે છે.

શરીરમાં સૌથી વધુ કેલ્શિયમ હાડકામાં જોવા મળે છે.

તેની ઉણપને કારણે હાડકાં નબળા પડી શકે છે.

બલ્ડ ટેસ્ટના દ્વારા કેલ્શિયમનું લેવલ તપાસવામાં આવે છે.

આપણા શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરૂરી છે?

હેલ્થલાઇન મુજબ તેની સામાન્ય માત્રા જાણી લો.

પુખ્ત વયના લોકોમાં 8.6 થી 10.2 mg/dL કેલ્શિયમ સામાન્ય છે.

તેનાથી ઓછુ લેવલ હોય, તો હાડકાં નબળા પડી શકે છે.