મિસ યુનિવર્સની આ કન્ટેસ્ટેન્ટને લોકો કેમ કરી રહ્યા છે ટ્રોલ? 

આ વર્ષે વિશ્વભરમાંથી ઘણા સ્પર્ધકો મિસ યુનિવર્સમાં ભાગ લઈ રહ્યા છે.

સામાન્ય રીતે સ્લિમ ફિગર ધરાવતી મોડેલો હરીફાઈમાં ભાગ લે છે.

પરંતુ આ વર્ષે પહેલીવાર પ્લસ સાઈઝના મોડલ્સે તેમાં ભાગ લીધો છે.

જેન દીપિકા ગેર્રેટ મિસ યુનિવર્સમાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ કન્ટેસ્ટેન્ટ બની હતી.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

હવે જેને તેના ટ્રોલર્સનો ખુલાસો કર્યો છે.

તેણે કહ્યું કે કેટલાક ક્રૂર ટ્રોલર્સ તેને ફેટ વ્હેલ પણ કહે છે.

જેને કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેનું વજન સતત વધી રહ્યું છે.

પરંતુ તેના કારણે તેનો આત્મવિશ્વાસ ઓછો થયો નથી.

તેને પૂરી આશા છે કે મિસ નેપાળ આ વખતે મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કરશે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ