જો પૃથ્વી ફરે છે તો તારાઓ કેમ નથી ફરતા?

પૃથ્વી ફર્યા પછી પણ તારાઓ શા માટે હંમેશા સ્થિર રહે છે?

પૃથ્વી તેની ધરી પર 15 ડિગ્રી પ્રતિ કલાકની ઝડપે ફરે છે.

એક રાઉન્ડ પૂરો કરવામાં 24 કલાકનો સમય લાગે છે.

તારાઓ પણ 15 ડિગ્રી પ્રતિ કલાકના દરે આગળ વધે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તેઓ સૂર્યની જેમ ફરે છે અને દરરોજ તેમના નિયુક્ત સ્થાને પહોંચે છે.

વિષુવવૃત્ત નજીકના તારાઓ પૂર્વમાં ઉગે છે અને 12 કલાકમાં આકાશને પાર કરે છે.

પૃથ્વીથી તેમના ખૂબ જ વધારે અંતરને કારણે આપણે તેમને ખસતા જોઈ શકતા નથી.

જો તમે થોડા કલાકોના અંતરાલ પછી જોશો, તો તમે તારાને સ્થનાંતરિત થતા જોશો.

12 અને 24 કલાકના અંતરાલને કારણે તેઓ આપણને સ્થિર દેખાય છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત