સૂર્ય બદલશે રાશિ, બગડી શકે છે આ જાતકોની સ્થિતિ

ગ્રહોના રાશિ પરિવર્તનની અસર સારી અને ખરાબ રીતે દરેક પર જોવા મળે છે.

ડિસેમ્બરમાં ગ્રહોના રાજા કહેવાતા સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે.

હિન્દુ પંચાંગ અનુસાર, 16 ડિસેમ્બર 2024ના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે.

MORE  NEWS...

ગજકેસરી યોગના નિર્માણથી આ રાશિઓને થશે છપ્પરફાડ કમાણી, બદલાઈ જશે ભાગ્ય

મેષ રાશિમાં સૂર્ય અને ગુરુ આવશે એકસાથે, નવા વર્ષમાં આ રાશિઓની ચમકશે કિસ્મત

નવા વર્ષમાં શત્રુ ગ્રહ શનિ સૂર્ય આવશે એકસાથે, વધશે આ રાશિઓની મુશ્કેલી,

સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ, મકર અને કુંભ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે.

વૃષભ: આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી શકે છે.

કુંભ: આ રાશિના લોકોને આ દરમિયાન કોઈ પણ નવું કામ શરુ ન કરવું જોઈએ.

કન્યા: કન્યા રાશિના લોકોને વાહન સાંચવીને ચલાવવું જોઈએ.

મકર: મકર રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)