Irregular પીરિયડ્સનું કારણ ક્યાંક આ તો નથી ને?

Irregular પીરિયડ્સનું કારણ ક્યાંક આ તો નથી ને?

મહિલાઓમાં પીરિયડ્સ બંધ થવાની સ્થિતિને મેનોપોઝ (Menopause) કહેવામાં આવે છે. 

સામાન્ય રીતે, મોટાભાગની મહિલાઓ 45 થી 55 વર્ષની વય વચ્ચે મેનોપોઝની સ્થિતિ સુધી પહોંચે છે.

આજના સમયમાં અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, ખાવાની ખરાબ આદતો અને વધતા સ્ટ્રેસને કારણે મહિલાઓમાં નાની ઉંમરમાં જ પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય છે.

MORE  NEWS...

Remedy: બ્રશ કરવા છતાં પીળા પડીને સડી રહ્યા છે દાંત? આ મસાલા આવશે કામ

સફેદ વાળને 30 જ મિનિટમાં કાળા કરી દેશે આ નેચરલ પાવડર, એક મહિનો રહેશે ઇફેક્ટ

આવી સ્થિતિમાં, જો તમે પણ આ ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છો, તો અહીં અમે તમને મેનોપોઝના કેટલાક પ્રારંભિક સંકેતો જણાવી રહ્યા છીએ.

જેમ જેમ મેનોપોઝ નજીક આવે છે તેમ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જેના કારણે મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે.

આ સમય દરમિયાન, ઘણી મહિલાઓ આ બદલાવોને કારણે વધુ સ્ટ્રેસ અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં, આ લક્ષણોને ઓળખવા વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

મેનોપોઝ નજીક આવે ત્યારે આ લક્ષણો દેખાય છે

મેનોપોઝની નજીક આવતાંની સાથે જ મહિલાઓની પિરિયડ સાઇકલ ડિસ્ટર્બ થવા લાગે છે.

મેનોપોઝની નજીક આવતાં જ મહિલાઓના શરીરના તાપમાનમાં અનિશ્ચિતતા રહે છે. આ સમય દરમિયાન તેઓને ક્યારેક તાવ જેવું લાગે છે.

સ્તનનો સોજો અથવા દુખાવો એ મેનોપોઝનું ત્રીજું સૌથી સામાન્ય લક્ષણ છે.

જેમ જેમ તમે મેનોપોઝની નજીક જાઓ છો, તેમ તેમ વજાઇનામાં ડ્રાયમેસ અને ખંજવાળની સમસ્યા પણ વધી શકે છે.

આ રીતે તમારી સંભાળ રાખો

45 કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે ખાનપાન પર ધ્યાન આપવું સૌથી જરૂરી છે.

ખંજવાળ અને બળતરા ટાળવા માટે હળવા અને સિંગલ લેયર કોટનના કપડાં પહેરો. આ બધા સિવાય શરીરમાં પાણીની કમી ન થવા દો.

MORE  NEWS...

લાંબુ જીવવું હોય તો આજથી જ રોજ ચાવો આ 5 પાન, આજીવન નિરોગી રહેશો

શિયાળામાં સુપરફૂડ છે મેથીના લાડુ, ડાયાબિટીસથી લઇને સાંધાનો દુખાવો થશે છૂમંતર