'એનિમલ'ની બીજી હિરોઇન છે આટલી સ્ટાઇલિશ, હોટ ફોટોઝ પર અટકી જશે નજર

એનિમલ મૂવીમાં રશ્મિકા મંદાના ઉપરાંત એક અન્ય એક્ટ્રેસ પણ લાઇમલાઇટ લૂંટી રહી છે.

આ એક્ટ્રેસ મૂવીમાં રણબીર કપૂર સાથે રોમાન્સ કરતાં જોવા મળી છે.

આ એક્ટ્રેસનું નામ તૃપ્તિ ડિમરી (Tripti Dimri) છે જે પોતાના લુક્સ અને એક્ટિંગના કારણે સોશિયલ મીડિયા સેંસેશન બનેલી છે.

તૃપ્તિ ડિમરી ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટોઝ માટે ફેમસ છે. તે ખૂબ જ સ્ટાઇલિશ અને ફિટ એક્ટ્રેસ છે.

MORE  NEWS...

TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો પર જલ્દી જ પડી જશે પાટિયા?

દુખદ! CID ફેમ એક્ટર દિનેશ ફડનીસનું મલ્ટીપલ ઓર્ગન ફેઇલિયરથી નિધન

29 વર્ષની એક્ટ્રેસ તૃપ્તિ દરેક લુકમાં ખૂબસૂરત લાગે છે.

તમે ફોટોઝ જોઇને જ ડિસાઇડ કરો, કયા લુકમાં તૃપ્તિ સૌથી ખૂબસૂરત લાગે છે.

તૃપ્તિએ ક્લબ પાર્ટી લુક માટે ડાર્ક રેડ કવરનો ડીપનેક સ્ટ્રેપી ડ્રેસ કેરી કર્યો છે.

થાઇ હાઇ સ્લિટ વાળા આ ડ્રેસ સાથે બોલ્ડ રેડ લિપસ્ટિક અને લાઇટ બ્રાઉલ હેરે તેના લુકને સ્ટાઇલિશ બનાવ્યો છે.

તૃપ્તિ ઇન્ડિયન લુકમાં પણ ખૂબસૂરત લાગે છે. આ ફોટોમાં તેણે બ્લેક કલરનો સ્ટાઇલિશ સલવાર સૂટ કેરી કર્યો છે.

તૃપ્તિએ પાર્ટી લુક માટે ગ્રે શેડ વાળો સ્વીટહાર્ટ નેકલાઇન વાળુ ગાઉન પહેર્યુ છે. કર્લી ઓપન હેરમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

તૃપ્તિએ સ્વિમિંગ લુક માટે વાઇડ નેક અને ફુલ સ્લીવ્સ વાળો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ કૂલ લાગી રહી છે.

તૃપ્તિના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. ન્યૂડ મેકઅપ સાથે મલ્ટીકલર ગાઉનમાં તેનો લુક જોવા જેવો છે.

પંજાબી લુક માટે તૃપ્તિએ ગ્રીન શેડ વાળા સલવાર સૂટ અને પિંક દુપટ્ટો કેરી કર્યો છે. વાળને કર્લ કરીને તેણે ઓપન રાખ્યા છે.

ઓલ બ્લેક લુક માટે તૃપ્તિએ બ્લેક ટોપ સાથે મેચિંગ સિલ્હૂટ્સ વાળુ લોન્સ સ્કર્ટ કેરી કર્યુ છે. સ્ટાઇલિશ લુક માટે તેણે સિલ્વર નેકલેસ અને બ્લેક બેલ્ટ પહેર્યો છે.

આ ફોટોમાં તૃપ્તિ ગ્રીન કલરના ફ્લોરલ મિની ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે. તેણે હેર ઓપન રાખીને મોટા ઇયરિંગ્સ કેરી કર્યા છે.

MORE  NEWS...

TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો પર જલ્દી જ પડી જશે પાટિયા?

દુખદ! CID ફેમ એક્ટર દિનેશ ફડનીસનું મલ્ટીપલ ઓર્ગન ફેઇલિયરથી નિધન