6 મહિનામાં 10 લાખ કમાવવા હોય તો આ ખેતી કરો

કમાણી કરવાની ઘણી બધી રીતો છે. એક ખેડૂત માટે ખેતી અને માર્કેટનું કામ બહુ જ મહત્વનું હોય છે.

જો તમે ખેતી દ્વારા મોટી કમાણી કરવા માંગો છો. તો અમે તમારા માટે એક જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. 

આજે અમે તમને એક એવી ખેતી વિશે જણાવી રહ્યા છીએ, જેમાં નોકરી છોડીને હાથ અજમાવીને ઘરે બેઠા જ લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

વાસ્તવમાં, અમે તમને લસણની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. તેની ખેતી દ્વારા પહેલી ઉપજમાં જ તમને 10 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે

લસણની ખેતી કરનારા લોકો માલામાલ થઈ શકે છે. પરંતુ તેના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

લસણની ખેતી તેની કળિયોમાંથી કરવામાં આવે છે. જેને 10 સેમીના અંતરે વાવવામાં આવે છે, જેથી યોગ્ય રીતે રોપણી થઈ જાય.

 કોઈપણ પ્રકારની જમીનમાં તેની ખેતી કરી શકાય છે. પરંતુ તેવા ખેતરો જ પસંદ કરવા જોઈએ જ્યાં, પાણી ન ભરાઈ રહે. આ પાક 5-6 મહિનામાં તૈયાર થઈ જાય છે.

લસણનો ઉપયોગ, અથાણું, ચટણી અને મસાલાના રૂપમાં કરવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશન, પેટ રોગ, પાચન સંબંધી સમસ્યા, ફેફડા સંબંધી સમસ્યા, કેન્સર, નપુંસકતા અને લોહીની બીમારી માટે પણ લસણનો ઉપયોગ કરવામાં આવે છે.

એક એકરમાં લસણની રિયા વન જાતની ખેતી કરીને ખેડૂત 5 લાખ રૂપિયાથી લઈે 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.