Palm Leaf
Green Leaf
ODI ની 5 સૌથી મોટી જીત
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ભારતના નામે છે.
ટીમ ઈન્ડિયાએ 15 જાન્યુઆરી 2023ના રોજ શ્રીલંકા સામે તેની સૌથી મોટી જીત નોંધાવી હતી.
ભારતીય ટીમે શ્રીલંકાને 317 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે નેધરલેન્ડ સામે 309 રને જીત મેળવી છે.
જૂન 2023માં ઝિમ્બાબ્વેએ અમેરિકાને 304 રનથી હરાવ્યું હતું.
ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું છે, ટીમ ઈન્ડિયાની આ બીજી મોટી જીત છે.
આ યાદીમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પાંચમા સ્થાને છે.
કિવી ટીમના નામે 290ના માર્જિનથી જીતનો રેકોર્ડ છે જે તેણે આયર્લેન્ડ સામે હાંસલ કર્યો હત
ો.