ઝેરીલા સાપનો મસીહા

ઝેરી સાપને જોતા જ આપણે ડરી જઈએ છીએ.

વ્યક્તિ આંખના પલકારામાં ઝેરી સાપને પકડી લે છે.

બનાસકાંઠાના ડીસાના  વિસ્તારમાં મોક્ષભાઈ દિનેશભાઈ માળી રહે છે.

મોક્ષભાઈ સાચા સર્પ પ્રેમી તેમજ સર્પ મિત્ર છે, તેઓ નીડર સાપ રક્ષક છે.

MORE  NEWS...

ફાટેલી એડીથી રાહત મેળવવી છે? શિયાળામાં અજમાવો  ઘરેલુ નુસખો, મળશે રાહત

શિયાળામાં સવારે વાહન ચાલુ થતું નથી? રસ્તામાં બંધ પડી જાય? તો આટલું કરો

અમદાવાદના આ દિવ્યાંગની પેઈન્ટિંગ જોઈ ભારતના રાષ્ટ્રપતિ થયા પ્રસન્ન

મોક્ષ માલીએ અત્યાર સુધીમાં 45 હજારથી વધુ સાપને બચાવ્યા છે.

મોક્ષ કોઈપણ સંજોગોને ધ્યાનમાં લીધા વિના સાપને સુરક્ષિત રીતે બચાવે છે.

તેઓ સદભાવના ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર હેઠળ સાપને બચાવવાનું કામ કરી રહ્યા છે.

આ ટ્રસ્ટ ડીસા શહેરના 50 કિલોમીટરના વિસ્તારમાં સાપને બચાવે છે.

જો તમને ક્યાંય પણ સાપ દેખાય તો તમે સદભાવના ટ્રસ્ટના યુવાનોનો સંપર્ક કરી શકો છો.

જો તમને ક્યાંય પણ સાપ દેખાય તો તમે સદભાવના ટ્રસ્ટના યુવાનોનો સંપર્ક કરી શકો છો.

MORE  NEWS...

વરસાદના પાણીથી જ ખીરા કાકડીની ખેતી, વર્ષે આટલું મેળવે છે ઉત્પાદન

વાસી ખોરાકનું સેવન કરતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશો ગંભીર બીમારીના શિકાર

તમારા છોકરા કરતા પણ આ શ્વાનોને પાલવવું પડશે મોંઘું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.