ઘોડા જેવી તાકાત આપશે આ લીલું કઠોળ!

આ દિવસોમાં સિઝન પ્રમાણે શાકભાજી બજારમાં આવી રહ્યા છે.

એક એવું કઠોળ છે જેને લોકો સીધું જ ખાય શકે છે.

અમે લીલા ચણા વિશે વાત કરી રહ્યા છીએ. બજારમાં લીલા ચણાની આવક શરૂ થઈ ગઈ છે.

આ લીલા ચણાની ખેતી ગુજરાતમાં અનેક જગ્યાએ થાય છે.

MORE  NEWS...

ફાટેલી એડીથી રાહત મેળવવી છે? શિયાળામાં અજમાવો  ઘરેલુ નુસખો, મળશે રાહત

શિયાળામાં સવારે વાહન ચાલુ થતું નથી? રસ્તામાં બંધ પડી જાય? તો આટલું કરો

અમદાવાદના આ દિવ્યાંગની પેઈન્ટિંગ જોઈ ભારતના રાષ્ટ્રપતિ થયા પ્રસન્ન

બજારમાં આ કઠોળ 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

તેમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ મળી આવે છે.

આ ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને હાર્ટ એટેકની શક્યતા ઓછી થાય છે.

આ સિવાય તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

આ ખાવાથી તમારા શરીરમાં ઘોડા જેવી તાકાત આવી જશે.

MORE  NEWS...

વરસાદના પાણીથી જ ખીરા કાકડીની ખેતી, વર્ષે આટલું મેળવે છે ઉત્પાદન

વાસી ખોરાકનું સેવન કરતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશો ગંભીર બીમારીના શિકાર

તમારા છોકરા કરતા પણ આ શ્વાનોને પાલવવું પડશે મોંઘું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.