ગ્રીન જ્યુસ આપના બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખશે

ઠંડા હવામાનમાં બ્લડ પ્રેશર વધવાની ઘણી સમસ્યા રહે છે

તેને નિયંત્રિત કરવા માટે ડોકટરો પાલકનો રસ પીવાની સલાહ આપે છે

પાલકનો જ્યુસ પોષક તત્વોથી ભરપૂર હોય છે 

તેનું સેવન કરો ફાયદાકારક માનવામાં આવે છે

રિપોર્ટ પ્રમાણે પાલકમાં ભરપુર માત્રામાં પાણી હોય છે

જેથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે

પાલકમાં કેલ્શિયમ, મેંગેનીઝ અને વિટામિન K ની પૂરતી માત્રા

તે હાડકા માટે વરદાન ગણાય છે. તેનાથી હાડકાં મજબૂત થઈ શકે છે