Floral Pattern
Floral Pattern

પ્લેનમાં કરવામાં આવેલી પૉટી ક્યાં જાય છે? ખુદ પાયલટે કર્યો ખુલાસો

એરલાઇન પાયલોટ અને ઈન્ફ્લુએન્સક ગેર્રેટે સોશિયલ મીડિયા પર એક ખુલાસો કર્યો છે.

flywithgarrett

Instagram

તેણે કહ્યું કે જ્યારે કોઈ મુસાફર બાથરૂમનો હવામાં ઉપયોગ કરે છે ત્યારે તેનું શું થાય છે?

ઘણા લોકો એવું વિચારે છે કે ટ્રેનની જેમ પ્લેનમાંથી પણ ટોઈલેટ પણ સીધું નીચે પડી જાય છે.

flywithgarrett

Instagram

પણ એવું કંઈ નથી. ગર્રેટે આ ગેરસમજને દૂર કરી.

flywithgarrett

Instagram

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તેમણે જણાવ્યું કે હવામાં છોડવામાં આવેલી પૉટી એક સીલબંધ ડબ્બામાં જમા થઈ જાય છે.

જ્યારે પ્લેન લેન્ડ થાય છે, ત્યારે ગ્રાઉન્ડ ક્રૂ તેને ખાલી કરે છે અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે છે.

લાંબા અંતરની ફ્લાઇટ દરમિયાન 320 ગેલન ગંદકી એકઠી થાય છે.

આવી સ્થિતિમાં ડિસ્પોઝલ ટાંકીની સાઈઝ ઘણી મોટી બનાવવામાં આવે છે જેથી તે ભરાઈ ન જાય.

જણાવી દઈએ કે ગર્રેટે સોશિયલ મીડિયા પર એરલાઈન્સના ઘણા સિક્રેટ શેર કરતા રહે છે.

flywithgarrett

Instagram

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત