ક્રિકેટર જિમમાં એક છોકરીને મળ્યો, શરૂ થઈલવ સ્ટોરી, ડિવોર્સ પછી લગ્નની કહાની

Floral Pattern
Floral Pattern

સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકે બે લગ્ન કર્યા છે.

Floral Pattern

કાર્તિકના પ્રથમ લગ્ન 2007માં નિકિતા વણઝારા સાથે થયા હતા.

Floral Pattern
Floral Pattern

કાર્તિક અને નિકિતાએ વર્ષ 2012માં છૂટાછેડા લીધા હતા.

Floral Pattern
Floral Pattern
Floral Pattern

છૂટાછેડા પછી ડીકેએ બીજા લગ્ન દીપિકા પલ્લીકલ સાથે કર્યા હતા.

Floral Pattern
Floral Pattern

દીપિકા પલ્લીકલ ભારતની સ્ટાર સ્ક્વોશ ખેલાડી છે.

Floral Pattern
Floral Pattern

દીપિકા અને દિનેશ કાર્તિકની પહેલી મુલાકાત જીમમાં થઈ હતી.

Floral Pattern
Floral Pattern

ડીકે દીપિકાને મનાવવા માટે સવારે 6 વાગે જીમ પહોંચી ગયો હતો.

Floral Pattern
Floral Pattern

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન 2013માં થયા હતા.

Floral Pattern
Floral Pattern

કાર્તિક-દીપિકાને બે બાળકો કબીર અને જીયાન છે.