નીરો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કુદરતી પીણું

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકો અનેક પ્રકારની વસ્તુઓનું સેવન કરે છે.

એક એવા જ્યુસ વિશે જણાવીશું જેનું સેવન ફાયદાકારક છે.

અમે જે જ્યુસની વાત કરી રહ્યા છીએ તેમાં 25 પ્રકારના પોષક તત્વો હોય છે.

નીરાને ગુજરાતના અનેક વિસ્તારોમાં વેચવામાં આવી રહ્યો છે.

MORE  NEWS...

ગેસના બાટલાની ઝંઝટમાંથી છૂટકારો, આવી ગયું છે બજારમાં આ મશીન

શિયાળામાં એક વાર ખાઈ લો આ ફળ, આખો દિવસ ભૂખ લાગશે નહીં, શુગર-બીપી કંટ્રોલમાં રહેશે

આ એક પત્તાનું સેવન કરવાથી કેન્સર દૂર રહેશે, બીમારીઓથી આપને બચાવી લેશે

લીચી, કેરી, લીંબુ જેવી ફ્લેવરમાં નીરાનો રસ વેચાઈ રહ્યો છે.

અહીં તમે માત્ર 15 રૂપિયામાં 200 મિલી નીરાનો જ્યૂસ પી શકો છો.

બહારથી આવતા લોકોને પણ નીરો ખૂબ જ પસંદ આવે છે.

તેના સેવનથી શરીરમાં ડીહાઇડ્રેટ નથી થતું અને ત્વચા યુવાન બને છે.

તે સાંધાના દુખાવા, અસ્થમા અને અન્ય રોગોમાં પણ ફાયદાકારક છે.

MORE  NEWS...

2024માં આ 3 રાશિના જાતકોનું વધશે બેંક બેલેન્સ

રસોડામાં રહેલી આ 3 વસ્તુઓ તમારા ચહેરાને આપશે ચાંદ જેવી ચમક, લગ્નમાં દેખાશો સૌથી અલગ

રાજકોટમાં અડદિયા પાકનું ધૂમ વેચાણ, આવી રીતે બને છે આ વસાણું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.