6 ઘરગથ્થુ ઉપાયથી ડ્રાય સ્કેલ્પની સમસ્યા થઇ જશે છૂમંતર

Yellow Star
Yellow Star

શિયાળામાં માત્ર ત્વચા જ નહીં પરંતુ માથાની ચામડી પણ શુષ્ક થઈ જાય છે.

Yellow Star
Yellow Star

ઘણી વખત આવું ઓછા પોષણને કારણે થાય છે.

Yellow Star
Yellow Star

ડ્રાય સ્કેલ્પ વાળના મૂળને નબળા બનાવી શકે છે.

MORE  NEWS...

પીરિયડ્સનો દુખાવો સહન નથી થતો? આ દેશી સુપર ડ્રિંક કરશે કમાલ

નાની ઉંમરે નસો બ્લોક થવાની સમસ્યા? જાણો કારણ અને સારવાર

ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓ માટે લાભદાયી છે આ ચોખાનું સેવન

Yellow Star
Yellow Star

જો માથાની ચામડી શુષ્ક હોય તો ઓલિવ અથવા નારિયેળ તેલથી માલિશ કરો.

Yellow Star
Yellow Star

તેલ લગાવવાથી માથામાં ભેજ રહે છે અને વાળ પણ હેલ્ધી બને છે.

Yellow Star
Yellow Star

લીંબુનો રસ લગાવવાથી સ્કેલ્પ ઉપરની ચામડીને પોષણ મળશે અને ડેન્ડ્રફ દૂર થશે.

Yellow Star
Yellow Star

એલોવેરા જેલ ખંજવાળ ઘટાડે છે, ભેજ જાળવી રાખે છે, શુષ્કતા દૂર કરે છે.

Yellow Star
Yellow Star

વિટામિન ઇ કેપ્સ્યુલ્સ શુષ્ક માથાની ચામડીમાં ભેજ લાવે છે અને તેને સ્વસ્થ બનાવે છે.

સ્કેલ્પની ચામડીને સ્વસ્થ રાખવા માટે સફરજન સીડર વિનેગર સાથે પાણી મિક્સ કરીને તેની પર લગાવો.

MORE  NEWS...

માવાની જગ્યાએ આ વસ્તુ નાંખીને બનાવો માર્કેટ જેવો ટેસ્ટી ગાજરનો હલવો

ગુલાબના છોડમાં આટલી વસ્તુ નાખી દો, ડાળીઓ પર આવશે ઢગલાબંધ ફુલ

આ રીતે આદુનો હલવો બનાવશો તો કડવાશ થઇ જશે ગાયબ