Tilted Brush Stroke

શિવરાત્રિ પર આ 5 ઉપાય કરવાથી ચમકશે કિસ્મત

Tilted Brush Stroke

શિવરાત્રિના રોજ શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો અને ગંગાજળ અર્પિત કરો.

Tilted Brush Stroke

શિવ ચાલીસા પાઠ અને ૐ નમઃ શિવાયનો જાપ લાભદાયક હોય છે.

Tilted Brush Stroke

મનોકામના પૂરતી માટે 21 બીલીપત્ર પર ૐ નમઃ શિવાય લખી મહાદેવને ચઢાવો.

MORE  NEWS...

થોડા જ કલાકમાં બનશે કલાત્મક યોગ, આ રાશિઓને ચંદ્ર-શુક્ર કરાવશે છપ્પરફાડ કમાણી

મંગળની રાશિમાં બની રહ્યો ત્રિગ્રહી યોગ, આ રાશિઓને થશે લાભ જ લાભ

શું તમારા પર છે ભારે, મુશ્કેલીઓથી ઘેરાયેલું છે જીવન? શનિવારે કરો આ ઉપાય

Tilted Brush Stroke

લગ્નમાં આવતી અડચણ દૂર કરવા માટે કેસરના દૂધથી શિવને અભિષેક કરો.

Tilted Brush Stroke

 નંદી એટલે બળદને લીલો ચારો ખવડાવાથી સુખ સમૃદ્ધિ વધશે.

Tilted Brush Stroke

સુખી દામ્પત્ય માટે શિવજીને બીલીપત્ર અને ગૌરીને સુહાગની સામગ્રી ચઢાવો.

Tilted Brush Stroke

ધન સંપત્તિ માટે શિવલિંગ પર ધતુરો ચઢાવો. શ્રી શિવાય નામસ્તુભ્યં મંત્ર વાંચો.

Tilted Brush Stroke

પૂજાના ધતુરાને એક કપડાંમાં બાંધી તિજોરીમાં રાખી લો.

Tilted Brush Stroke

મંત્ર સિદ્ધિ માટે શિવરાત્રિ પૂજા નિશિતા મુહૂર્તમાં કરો.