500 પર પહોંચ્યો GMP, ક્યારે લોન્ચ થશે IPO?

સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ બનાવનારી કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે.

અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીના શેર 490 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 

કંપનીએ આઈપીઓ માટે પ્રતિ શેર 750-790 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. આ ઈશ્યૂ આગામી સપ્તાહમાં 13 ડિસેમ્બરના રોજ ઓપન થશે અને 15 ડિસેમ્બર સુધી દાવ લગાવવા માટે ઓપન રહેશે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1,200 કરોડ રૂપિયાનો છે. આઈપીઓમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી 350 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે

જ્યારે 850 કરોડ રૂપિયાના મૂલ્યના શેરનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે.

નવો નિયમ લાગૂ થયા બાદ ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ પહેલો મેનબોર્ડ આઈપીઓ હશે. T+3 ટાઈમલાઈન હેઠળ આઈપીઓ બંધ થયાના 3 દિવસોની અંદર શેરોનું લિસ્ટિંગ કરી દેવું પડશે.

આઈપીઓની ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેરોની ફેસ વેલ્યૂના 75 ગણા જેટલી છે. કંપનીએ 1 લોટમાં 18 શેર સામેલ કર્યા છે. આ પ્રકારે 1 લોટ માટે 14,220 રૂપિયા ખર્ચ કરવા પડશે.

IPOWatchના અનુસાર, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓના શેર ગ્રે માર્કેટમાં 490 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. આ હિસાબથી NSE-BSE પર ઈશ્યૂની લિસ્ટિંગ 1,270 રૂપિયા પર થઈ શકે છે

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.