30 વર્ષ બાદ શુક્ર અને શનિનું થશે મિલન, ખુલશે આ રાશિઓના ભાગ્ય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ અને શુક્ર ગ્રહ મિત્ર માનવામાં આવે છે.

લગભગ 30 વર્ષ બાદ વર્ષ 2024માં શુક્ર અને શનિની યુતિ બનવાની છે.

શનિદેવ જ્યાં 2024માં પણ કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે.

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવી રહ્યા છે, આ ગ્રહોની યુતિથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે.

MORE  NEWS...

Shani Mahadasha: શનિના ગોચરથી બે રાશિઓને મળશે કષ્ટોમાંથી મુક્તિ

2024માં કન્યા રાશિમાં જ ભ્રમણ કરશે કેતુ, આ રાશિઓમાં માટે શુભ સાબિત થશે

25 ડિસેમ્બરથી શરુ થશે આ રાશિના જાતકોના 'અચ્છે દિન', માતા લક્ષ્મી વરસાવશે ધન

શુક્ર અને શનિની યુતિ બનવાથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ જોવા મળશે.

પરંતુ ત્રણ રાશિ એવી છે જેના પર શુક્ર અને શનિની વિશેષ કૃપા રહેવાની છે.

વૃષભ રાશિના લોકોને શનિ અને શુક્રની કૃપાના કારણે આર્થિક સમસ્યાઓ દૂર થશે અને વેપારમાં વૃદ્ધિ થશે.

મેષ રાશિના જાતકો માટે શુક્ર અને શનિનો સંયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

શુક્ર અને શનિની કૃપાથી મકર રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)