એશિયાના સૌથી અમીર દેશોની યાદીમાં ભારત કયા નંબરે?

પહેલા નંબરે ચીન છે. જેની GDP 19,373,586 મિલિયન ડોલર છે. 

બીજા નંબરે જાપાન છે. જેની GDP 4,409,738 મિલિયન ડોલર છે. 

ત્રીજા નંબરે ભારત છે. જેની GDP 3,736,882 મિલિયન ડોલર છે.  

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

1,721,909 મિલિયન ડોલરની GDP સાથે સાઉથ કોરિયા ચોથા નંબરે છે. 

પાંચમાં નંબરે ઈન્ડોનેશિયા છે. જેની GDP 1,391,778 મિલિયન ડોલર છે.  

છઠ્ઠા સ્થાને સાઉદી અરેબિયા છે. જેની GDP 1,061,902 મિલિયન ડોલર છે. 

સાતમાં નંબરે તુર્કી છે. જેની GDP 1,029,303 મિલિયન ડોલર છે. 

આંઠમાં નંબરે તાઈવાન છે. જેની GDP 790,728 મિલિયન ડોલર છે. 

સિંગાપુર 9માં સ્થાને છે, જેની  GDP 644,004 મિલિયન ડોલર છે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.