એવું ગામ કે જ્યાં મહિલાઓ શૃંગારથી ડરે છે? કારણ જાણીને ચોંકી જશો

છત્તીસગઢનું એક ગામ જે પોતાની જૂની પરંપરા જાળવી રહ્યું છે.

આજના જમાનામાં કોઈ વિશ્વાસ નહીં કરે એવી પરંપરા.

છત્તીસગઢના સંદબહરા ગામમાં મહિલાઓ કોઈપણ પ્રકારનો મેકઅપ નથી પહેરતી.

પરિણીત મહિલાઓ પણ તેમની  માંગમાં સિંદૂર લગાવતી નથી.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

અહીંના લોકોને ડર છે કે મેકઅપથી ગામમાં ગંભીર બીમારીઓ આવશે.

અહીંની મહિલાઓ ખાટલા પર સૂતા પણ ડરે છે. તેનાથી સંકટ પણ આવશે.

ગામના લોકોનું માનવું છે કે તેનાથી પહાડી વાલી કારીપઠ દેવી નારાજ થશે.

ગામમાં મહિલાઓને લાકડામાંથી બનેલા ટેબલ અને ખુરશી પર બેસવાની પણ મનાઈ છે.

અહીંની મહિલાઓ ઈંટ-સિમેન્ટ મોર્ટારનો ઉપયોગ કરે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત