માર્ગી ગુરુ કરશે માલામાલ, 2024ની શરૂઆતમાં જ આ રાશિઓને થશે મહાલાભ!

ગુરુ ગ્રહ જ્યારે પણ કોઇ રાશિ પરિવર્તન કરે છે અથવા તમારી જ રાશિમાં માર્ગી કે વક્રી થાય છે. 

જે પણ રાશિ પર ગુરુ ગ્રહનો પ્રભાવ પડે છે.

તેમના જીવનમાં સુખ સુવિધાઓની કમી નથી હોતી. 

દેવઘરના જ્યોતિષ આચાર્ય પંડિત નંદકિશોર મુદ્ગલે આ વિશે જણાવ્યું.

MORE  NEWS...

ભૌમવતી અમાવસ્યા: વર્ષ 2023ની અંતિમ અમાસ પર આ ઉપાયથી પિતૃદોષ થશે દૂર

50 વર્ષ બાદ મકરમાં સૂર્ય અને મંગળની યુતિ, આ રાશિનો થશે ભાગ્યોદય

31 ડિસેમ્બરે ગુરુ પોતાની જ રાશિ મેષમાં વક્રીથી માર્ગી થવા જઇ રહ્યાં છે. 

આ યોગ અને ગુરુના રાશિ માર્ગી થવાથી ત્રણ રાશિ પર ગુરુની વિશેષ કૃપા રહેશે. 

મેષ રાશિ:  આ રાશિના જાતકો પર ગુરુના માર્ગી થવાથી સકારાત્મક અસર પડશે.

કર્ક રાશિ: ગુરુના માર્ગી થવાથી કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ શાનદાર રહેશે. 

વૃશ્ચિક રાશિ: ગુરુના માર્ગી થવાથી વૃશ્ચિક રાશિના જાતકોની 2024ની શરૂઆત શુભ રહેશે.

MORE  NEWS...

ભૌમવતી અમાવસ્યા: વર્ષ 2023ની અંતિમ અમાસ પર આ ઉપાયથી પિતૃદોષ થશે દૂર

50 વર્ષ બાદ મકરમાં સૂર્ય અને મંગળની યુતિ, આ રાશિનો થશે ભાગ્યોદય