કેવી રીતે ઘટી ગઈ માણસોની ઉંમર?

એવો દાવો કરવામાં આવ્યો છે કે મનુષ્યની ઉંમર 200 વર્ષ સુધીની હોઈ શકે છે.

પરંતુ, ડાયનાસોરના કારણે માનવીની ઉંમર સતત ઘટતી ગઈ

આ દાવો બર્મિંગહામ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ જોઆઓ પેડ્રો ડી મેગાલહેસે કર્યો છે.

જણાવી દઈએ કે તે સમય દરમિયાન યુથેરિયન સસ્તન વંશમાં વિશેષ એન્જાઈમ હોય છે. 

આ એવા એન્જાયેમ હતા જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટથી સ્કિનની રક્ષા કરે છે. 

એટલે કે, તેમને યુવાન રાખવામાં મદદ કરે છે.

પરંતુ, તેમની સામે ડાયનાસોરથી પોતાનું અસ્તિત્વ બચાવવાનો મોટો પડકાર હતો.

તેના માટે, તેઓએ ઝડપથી પ્રજનન કરવાનું શરૂ કર્યું અને ખાસ એન્જાયેમ ખોવાઈ ગયું. 

તેના આધારે મગાલેશ દાવો કરે છે કે મનુષ્યની ઉંમર 200 વર્ષ હોય શકે છે.