Tilted Brush Stroke

સેનામાં કોને કેટલો પગાર મળે છે?

Tilted Brush Stroke

યુવાનોમાં ભારતીય સેનામાં નોકરીનો ઘણો ક્રેઝ છે.

Tilted Brush Stroke

ભારતમાં સાતમા પગાર પંચ મુજબ સેનામાં પે લેવલ-2થી 18 સુધી છે.

Tilted Brush Stroke

સેનામાં સૌથી વધુ પગાર ચીફ આર્મી સ્ટાફને મળે છે.

Tilted Brush Stroke

ચીફ ઓફ આર્મી સ્ટાફની સેલરી અઢી લાખ રૂપિયાથી વધુ હોય છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Tilted Brush Stroke

ભારતીય સેનામાં સિપાહી, લાંસ નાયકનો પે સ્કેર 5200-20,200 હોય છે.

Tilted Brush Stroke

નાયબ સુબેદાર, સુબેદાર મેજરનો પે સ્કેલ 9300-34800 હોય છે.

Tilted Brush Stroke

લેફ્ટન્ટ, કેપ્ટનનો પે સ્કેલ લેવલ-11માં 15,600-39,100 થાય છે.

Tilted Brush Stroke

લેફ્ટનેન્ટ કર્નલ, બ્રિગેડિયરનો પગાર પે સ્કેલ લેવલ-13 પ્રમાણે 37,400-67,000 છે.

Tilted Brush Stroke

લેફ્ટનેન્ટ જનરલ, ચીફ ઓફ આર્મી સ્ટાફનો પે સ્કેલ લેવલ-18 છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી