69 હજારનું નવું

ઇલેક્ટ્રિક સ્કૂટર

કાઇનેટિકે હવે ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં પણ ઝંપલાવ્યું છે

કંપનીએ પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર કાઇનેટિક ઝુલુ લોન્ચ કર્યુ છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ 104 kmph છે

કાઇનેટિક ઝુલુ ટોપ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક છે

તે 30 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થાય છે

બેટરી પેક વગર તમે 69000 રૂપિયામાં સ્કૂટર ખરીદી શકો છો

800 રૂપિયા પ્રતિ માસ બેટરીની સબ્સ્ક્રિપ્શન કિંમત ચૂકવી શકે છે

કાઇનેટિક પાસે છે સ્કૂટરની કિંમત 94,990 રૂપિયા રાખવામાં આવી છે.

MORE  NEWS...

Gold-Silver price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, જાણો આજના તાજા ભાવ

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

IPO ખૂલતાં પહેલાં જ 100 ટકાના ફાયદો! આજથી દાવ લગાવી શકશે રોકાણકારો