Numerology: ખુબ ગુસ્સા વાળા હોય છે આ તારીખે જન્મેલા લોકો

Off-white Section Separator

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વનો સંબંધ તેના જન્મના સમય અને તારીખ સાથે હોય છે.

અંકશાસ્ત્રમાં પણ જન્મ તારીખથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. ચાલો જાણીએ ગુસ્સાવાળા મૂળાંકના જાતકો અંગે.

Off-white Section Separator

જે લોકોનો જન્મ 9, 18 કે 27 તારીખે થયો હોય તેમનો મૂલાંક અંક 9 હોય છે. આ તારીખો પર જન્મેલા લોકો તદ્દન અલગ હોય છે.

MORE  NEWS...

Richest Zodiac 2024: નવા વર્ષમાં આ 6 રાશિઓ બનશે ધનવાન, અમીરોની લિસ્ટમાં થશે સામેલ

24 કલાક બાદ ગ્રહોનો રાજકુમાર બુધ થશે વક્રી, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન સમાન

2024માં કુંભ સહિત આ રાશિઓ રહેશે ભાગ્યશાળી, નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધારાના યોગ

આ મૂળાંક પર હિંમત અને બહાદુરીના ગ્રહ મંગળનું વર્ચસ્વ છે, તેથી આ મૂળાંકના લોકો મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે.

Off-white Section Separator

આ લોકોને અનુશાસન પસંદ છે. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ સમસ્યા આવે પીછેહઠ કરતા નથી પરંતુ તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મૂળાંક નંબર 9 વાળા લોકો રમતગમત, સેના, પોલીસ સેવા સંબંધિત ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરે છે. તેમને શરૂઆતમાં થોડો સંઘર્ષ કરવો પડે છે.

Off-white Section Separator

મંગળના પ્રભાવને કારણે આ લોકો ખૂબ જ ક્રોધી સ્વભાવના હોય છે. તેઓ કોઈપણ બાબત પર ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.

મૂળાંક નંબર 9 વાળા લોકોનો પ્રેમ સંબંધ બહુ સારો નથી હોતો. તેમના પ્રેમ સંબંધમાં સમસ્યાઓ ઊભી થાય છે. ક્રોધ અને અહંકારને કારણે તેમના સંબંધોમાં તિરાડ આવે છે.

Off-white Section Separator

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 9 વાળા લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે. આ મૂલાંકના મોટાભાગના લોકો તેમના પૂર્વજોની જમીન અને મિલકતનો વારસો મેળવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

Richest Zodiac 2024: નવા વર્ષમાં આ 6 રાશિઓ બનશે ધનવાન, અમીરોની લિસ્ટમાં થશે સામેલ

24 કલાક બાદ ગ્રહોનો રાજકુમાર બુધ થશે વક્રી, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન સમાન

2024માં કુંભ સહિત આ રાશિઓ રહેશે ભાગ્યશાળી, નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધારાના યોગ