ધમાકો બોલાવવાના છે 5 રિટલ્ટી શેર, પહેલા મોકે ખરીદી લો

બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી (Morgan Stanley)એ રિયલ એસ્ટેટ સેક્ટર પર બુલિશ આઉટલૂક જાળવી રાખ્યું છે. 

મોર્ગન સ્ટેનલી માને છે કે મજબૂત મેક્રો અને અનુકૂળ ઉદ્યોગ સ્ટ્રક્ચરની મદદથી રિયલ એસ્ટેટ સેક્ટરની તેજી મલ્ટી યર ફેનોમેનનમાં બદલાઈ શકે છે.

રિયલ એસ્ટેટ સેક્ટરના મજબૂત પરફોર્મન્સની આશાને ધ્યાનમાં રાખતાં મોર્ગન સ્ટેનલીએ 5 રિયલ્ટી શેરો માટે ટાર્ગેટ પ્રાઇસમાં વધારો કર્યો છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Prestige Estates: બ્રોકરેજ ફર્મે પ્રેસ્ટિજ એસ્ટેટ્સ માટે તેની ટાર્ગેટ પ્રાઇસ લગભગ ત્રણ ગણી વધારી છે. પહેલા તે 524 રૂપિયા હતી, જેને હવે વધારીને 1,300 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવી છે. 

DLF: મોર્ગન સ્ટેનલીએ DLF પર "ઓવરવેટ" કોલ રાખીને તેની ટાર્ગેટ પ્રાઇસ 40 ટકાથી વધુ વધારીને રૂ. 770 કરી દીધી છે.

Macrotech Developers: બ્રોકરેજ ફર્મે આ સ્ટોક માટે ટાર્ગેટ પ્રાઈસ આશરે 68 ટકા વધીને રૂ. 960 પ્રતિ શેર કરવામાં આવી છે. 

Godrej Properties: મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોક માટે પણ 'ઈક્વલ વેઈટ' રેટિંગ રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ 51 ટકા વધારીને પ્રતિ શેર રૂ. 2050 કરી છે.

Oberoi Realty: બ્રોકરેજે ઓબેરોય રિયલ્ટીનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને "અંડરવેટ" કર્યું છે. જોકે, ટાર્ગેટ પ્રાઇસના કિસ્સામાં આવું થયું નથી. બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ 885 રૂપિયાથી વધારીને 1180 રૂપિયા કરી દીધી છે.

આમ તો બ્રોકરેજ હાઉસ રિયલ્ટી સેક્ટર વિશે સકારાત્મક છે, પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે સેક્ટરમાં ડાઉનસાઇડની સંભાવના પણ દેખાઈ રહી છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.