ફ્રિજરમાં બરફનો પહાડ બની જાય છે? આ ટ્રિક આવશે કામ

ફ્રીજરમાં બરફ જામી જવાથી ફ્રિજની ઠંડક પણ ઓછી થવા લાગે છે. 

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

ફ્રિજરનો દરવાજો વારંવાર ખોલવાથી બચો, જેથી ભેજ ન જાય. 

ગરમ હવા અને ઠંડી હવાથી ભેજ થાય છે, જે પછીથી બરફ બની જાય છે. 

MORE  NEWS...

Jaggery Tea: શિયાળામાં ખાંડના બદલે પીવો ગોળની ચા, મળશે આ ચોંકાવનારા ફાયદા

Tips: ફ્રિજના આ ભાગમાં આદુ કરો સ્ટોર, આખો મહિનો એકદમ ફ્રેશ રહેશે

ફ્રિજના દરવાજાનું રબર એરટાઇટ હોવું જોઇએ. 

સુનિશ્ચિત કરો કે ફ્રિજર બરાબર સેટિંગ પર સેટ હોય

તમારા ફ્રિજરને નિયમિત રૂપે સાફ કરતા રહો. 

ફ્રિજરને સંપૂર્ણ રીતે ડીફ્રોસ્ટ કરવા માટે ફ્રિજને એક કલાક માટે બંધ કરી દો.

ફ્રિજરને એક સમયાંતર પછી સાફ કરવુ અને તેને ડીફ્રોસ્ટ કરવું જોઇએ. 

આ ઉપાયોથી તમારા ફ્રિજરમાં ઘણી સ્પેસ બચેલી રહેશે. 

MORE  NEWS...

કાયમ મફતમાં ખાવ બટાકા, આ રીતે ઘરે ઉગાડશો તો ઢગલાબંધ પાક ઉતરશે

Trick: કપડાં ધોતી વખતે નાંખી દો આ સફેદ વસ્તુ, રિઝલ્ટ જોઇને નહીં થાય વિશ્વાસ