Tilted Brush Stroke

ફિલ્મી કહાનીથી કમ નથી આ IASની પ્રેમ કહાની!

Tilted Brush Stroke

કેટલીક પ્રેમ કહાનીઓ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગતી હોય છે. 

Tilted Brush Stroke

IAS ચર્ચિત ગૌર કોટાથી અને IFS આરુષિ મિશ્રા પ્રયાગરાજથી છે. 

Tilted Brush Stroke

બન્નેની મુલાકાત કોટામાં JEE પરીક્ષાની તૈયારી દરમિયાન થઈ હતી. 

Tilted Brush Stroke

ચર્ચિતે ઈન્ટરનેશનલ મેથમેટિક્સ ઓલમ્પિયાડમાં 1st રેંક હાંસલ કર્યો હતો. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Tilted Brush Stroke

આરૂષિ ચર્ચિતની ઉપલબદ્ધીઓ અને ખબરોથી ઘણી પ્રભાવિત હતી.

Tilted Brush Stroke

આ પછી આરુષિ IIT રૂડકી ચાલ્યા ગયા હતા અને ચર્ચિતે IIT દિલ્હીમાં એડમિશન લીધું હતું.

Tilted Brush Stroke

આ પછી બન્નેએ UPSCની પરીક્ષાની તૈયારી શરુ કરી હતી. 

Tilted Brush Stroke

ચર્ચિતે પહેલા પ્રયાસમાં IAS બની ગયા અને આરુષિ ત્રીજા પ્રયાસમાં IFS બન્યા. 

Tilted Brush Stroke

બન્નેએ પરિવારની મંજૂરી લઈને 2021માં લગ્ન કરી લીધા હતા. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી