Tilted Brush Stroke

ઠંડીમાં સ્કિન નહીં થાય ડ્રાય, લગાવો આ ખાસ વસ્તુ

Tilted Brush Stroke

ઠંડીની સીઝનમાં સ્કિનનો ગ્લો ગાયબ થઇ જાય છે.

Tilted Brush Stroke

ડ્રાય, ડલ અને નિસ્તેજ ત્વચાથી લોકો પરેશાન રહે છે. 

Tilted Brush Stroke

સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે કેટલાંક ઓઇલ લગાવો.

MORE  NEWS...

આખુ માથુ ધોળુ થઇ ગયું છે? આ અચૂક નુસખો કરશે કમાલ, બધા વાળ નેચરલી થશે કાળા

Recipe: ઠંડીમાં બાજરીની ખીચડી બનાવો, નાનાથી લઇને મોટા બધા કરશે વખાણ

Tilted Brush Stroke

ઓઇલ લગાવવાથી સ્કિન સોફ્ટ રહે છે, ડ્રાયનેસ દૂર થાય છે. 

Tilted Brush Stroke

બદામનું તેલ શિયાળામાં લગાવવાથી ભરપૂર પોષણ મળે છે. 

Tilted Brush Stroke

તેનાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. સ્કિન ગ્લો કરે છે. 

Tilted Brush Stroke

ઓલિવ ઓઇલથી મસાજ કરો, મળશે ભરપૂર હાઇડ્રેશન, ડ્રાયનેસ દૂર થશે

Tilted Brush Stroke

નાળિયેરના તેલથી રેગ્યુલર માલિશ કરવાથી સ્કિન નિખરે છે. 

Tilted Brush Stroke

તલના તેલથી સ્કિનમાં હાઇડ્રેશન રહે છે, ડ્રાયનેસ ઓછી થાય છે. 

MORE  NEWS...

Jaggery Tea: શિયાળામાં ખાંડના બદલે પીવો ગોળની ચા, મળશે આ ચોંકાવનારા ફાયદા

Tips: ફ્રિજના આ ભાગમાં આદુ કરો સ્ટોર, આખો મહિનો એકદમ ફ્રેશ રહેશે