Tilted Brush Stroke

અભિષેક કે ઐશ્વર્યા રાય, કોણ છે વધારે ધનિક?

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન હાલમાં તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં છે.

ઐશ્વર્યાની નેટવર્થની વાત કરીએ તો તેની નેટવર્થ અભિષેક કરતા અનેક ગણી વધારે છે.

અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ 100 મિલિયન ડોલર એટલે કે 826 કરોડ રૂપિયા છે.

ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે એકલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી એક વર્ષમાં 80 થી 90 કરોડ કમાય છે.

રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ શૂટ માટે દરરોજ 6 થી 7 કરોડ રૂપિયા લે છે.

ઐશ્વર્યા રાય બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 5 BHK એપાર્ટમેન્ટ ધરાવે છે. તેની કિંમત 21 કરોડ રૂપિયા છે.

ઐશ્વર્યા રાય વરલીમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ અને દુબઈમાં 15.6 કરોડ રૂપિયાનો વિલા ધરાવે છે.

તેની સરખામણીમાં, અભિષેક બચ્ચનની નેટવર્થની વાત કરીએ તો, અભિનેતાની કુલ સંપત્તિ 203 કરોડ રૂપિયા છે.

અભિષેક બચ્ચન સારો બિઝનેસમેન છે. તેઓ કબડ્ડી અને ફૂટબોલની બે સફળ સ્પોર્ટ્સ ટીમના માલિક છે.

MORE  NEWS...

ઐશ્વર્યા રાય, અભિષેક અને અમિતાભ બચ્ચન સાથે દેખાયા એકદમ ખુશ, જુઓ તેમના લેટેસ્ટ વીડિયો

જો છુટાછેડા થાય તો બચ્ચન પરિવાર તરફથી ઐશ્વર્યાને કેટલું વળતર મળશે?

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ઝઘડાને લઈને પરિવારના નજીકના વ્યક્તિએ કરી દીધો મોટો ખુલાસો