તમે નકલી મધ તો નથી ખાઇ રહ્યાં ને? આ રીતે ખબર પડશે અસલી છે કે ડુપ્લીકેટ

ભારતમાં ખાવા કરતાં ઔષધિ રૂપે મધનો વધુ ઉપયોગ થાય છે. 

શરદી-ઉધરસ અને તાવમાં દવા તરીકે મધ ખવડાવવામાં આવે છે. 

મધને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. 

MORE  NEWS...

મફતમાં મળતા આ પાનની ચા પીવો, મોંઘી દવાઓ લેવાનું છોડી દેશો!

સાબુની ગોટી ઓગળીને જલ્દી પૂરી થઇ જાય છે? આ ટ્રિકથી ચાલશે લાંબો સમય

ઓરિજિનલ મધની ઓળખ કરવા માટે તમે કેટલીક ટિપ્સની મદદ લઇ શકો છો. 

અસલી મધ ફ્રીજમાં મુકવા છતાં જામતું નથી. 

અસલી મધની ઓળખ તમે તેના ટીપાં આંખમાં નાંખીને પણ કરી શકો છો. 

મધથી જો આંખમાં બળતરા થાય તો સમજી લો કે તે અસલી છે. 

પાણીમાં મધ ઓગળ્યા વિના સીધા તારની જેમ ગ્લાસના તળિયે બેસી જશે. 

અસલી મધને માટી પર નાંખવાથી તે મોતીની જેમ ચમકશે. 

MORE  NEWS...

આખુ માથુ ધોળુ થઇ ગયું છે? આ અચૂક નુસખો કરશે કમાલ, બધા વાળ નેચરલી થશે કાળા

Recipe: ઠંડીમાં બાજરીની ખીચડી બનાવો, નાનાથી લઇને મોટા બધા કરશે વખાણ