ક્યાં જન્મી હતી ભારતમાં ઘરે-ઘરે જાણિતી કોલગેટ?

દેશમાં વેચાનારી ઘણી પ્રોડક્ટે એવી છે, જેના નામ દરેક બાળકના હોઠ પર હોય છે. ટૂથપેસ્ટની વાત કરીએ તો સાથી વધારે વેચાનારી બ્રાન્ડ છે કોલગેટ. 

કોલગેટની વાત કરીએ તો ટૂથપેસ્ટ સેક્શનમાં તેની 50 ટકા હિસ્સેદારી છે.

ટૂથપેસ્ટ કંપની કોલગેટને વર્ષ 1873માં એટલે કે 150 વર્ષ પહેલા અમેરિકી નાગરિક વિલિયમ કોલગેટે શરૂ કરી હતી. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

શરૂઆતમાં આ કંપની માત્ર માત્ર સાબુ વેચતી હતી. પરંતુ બાદમાં તેણે કાચની બરણીમાં ટૂથપેસ્ટ વેચવાનું શરૂ કર્યું. 

આજે દુનિયાના 50 ટકા ટૂથપેસ્ટ બજાર પર આ કંપનીનો કબજો છે. 

કંપની 1937માં જ ભારતમાં આવી હતી, પરંતુ તેની પ્રોડક્ટ માર્કેટ સુધી 1983માં પહોંચી.

વર્ષ 1988માં કંપનીને દર વર્ષ 24,000 ટન ફેટી એસિડ બનાવવાનું લાયસન્સ મળી ગયું, જેનાથી ટૂથપેસ્ટ બનાવવામાં આવે છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.