Thick Brush Stroke

5 અસફળતાઓ બાદ બન્યા IPS અને પછી IAS

IAS વિશાલ નરવાડે મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના છે.

IIT જબલપુરથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું.

બીટેક ચાલી રહ્યું હતું તે દરમિયાન તેમણે IAS બનવાનો નિર્ણય લીધો હતો. 

વિશાલ નરવાડેને 5 વખત UPSCની પરીક્ષામાં નિષ્ફળતા મળી હતી.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

વર્ષ 2016માં તેમણે UPSCની પરીક્ષા પાસ કરી અને IPS બન્યા હતા. 

2019માં વિશાલે UPSCમાં 91મો રેંક હાંસલ કર્યો અને IAS બન્યા હતા. 

વિશાલ કહે છે કે UPSCનો સિલેબસ ઘણો વિશાળ છે.

જે વિષયના વધુ પ્રશ્ન પૂછવામાં આવતા હોય તેને વધુ મહત્વ આપવું જોઈએ.

લિશાલ UPSCની તૈયારીમાં રિવિઝનને ઘણું મહત્વનું માને છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી