રાગી ખાવાથી થાય છે અનેક ફાયદા, આજે તમારા ડાયટમાં કરો સમાવેશ

શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય ડાયટ કરવુ અત્યંત જરુરી છે.

આપણા શરીર માટે કેલ્શિયમ ખૂબ જ જરુરી છે. કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે રાગી એક ઉત્તમ ઉદાહરણ છે.

રાગીમાં અન્ય અનાજ કરતા વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેથી  ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટે છે.

રાગીનું સેવન કરવાથી શરીરમાં રહેલુ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર થાય છે.

દેશમાં મોટા ભાગના લોકોમાં એનિમિયાની સમસ્યા જોવા મળે છે. રાગીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનિમિયાનું જોખમ ઘટાડે છે.

રાગી એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.જેથી તે તણાવ દૂર કરવા મદદ કરે છે.

નિયમીત રાગીનું સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.