દાંત અને પેઢા લોખંડ જેવા મજબૂત રહેશે, અજમાવો આ નુસખા

બદલાતા સમયની સાથે મોઢાને લગતી બીમારીઓ સામાન્ય બની ગઇ છે. 

જો તમે સ્વસ્થ દાંત અને પેઢા ઇચ્છતા હોય તો નાની ઉંમરમાં જ તેની સફાઇ પર ધ્યાન આપો.

ઉત્તરાખંડના શ્રીનગર ગઢવાલના ડેંટિસ્ટ ડો. કેકે ગુપ્તાએ આ અંગે જાણકારી આપી છે. 

જમ્યા પછી હંમેશા કોગળા કરવા જરૂરી છે.

MORE  NEWS...

પુરુષોમાં ઘોડા જેવી તાકાત આવી જશે, 7 જ દિવસમાં નપુંસકતા દૂર કરશે આ વસ્તુ

વજન ઘટાડવા મહેનત નહીં કરવી પડે, રોજ સવારે હુંફાળા પાણી સાથે પી જાવ આ વસ્તુ

સરસિયાના તેલમાં મીઠુ, હળદર અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. 

તેને દાંત અને પેઢા પર સારી રીતે લગાવવાથી આરામ મળે છે. 

સર્ક્યુલર મોશનમાં બ્રશ કરવું જોઇએ. 

આ સાથે જ ટો એન્ડ ફ્લો મૂવ અને નાઇટ બ્રશિંગ મૂવ જરૂરી છે. 

આ ઉપરાંત તમારે ટોફી, ચોકલેટ, જંક ફૂડ ખાવાનું ટાળવું જોઇએ. 

MORE  NEWS...

મફતમાં મળતા આ પાનની ચા પીવો, મોંઘી દવાઓ લેવાનું છોડી દેશો!

સાબુની ગોટી ઓગળીને જલ્દી પૂરી થઇ જાય છે? આ ટ્રિકથી ચાલશે લાંબો સમય