મેષ: આ રાશિના જાતકો માટે સમય સકારાત્મક રહેશે. બિઝનેસથી લઇ યાત્રા સુધી સફળતાના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
સિંહ: સિંહ રાશિના જાતકો માટે સારો સમય રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે, સંસ્કારિક સુખ મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)