ધૂમ્રપાન માત્ર ફેફસાં જ નહીં પરંતુ હૃદય અને મગજ માટે પણ છે ખતરનાક

ધૂમ્રપાન અને તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.

તેનાથી માત્ર ફેફસાં જ નહીં પરંતુ સમગ્ર શરીરને નુકસાન થાય છે.

હેલ્થલાઈન અનુસાર, તેનાથી આંખોને પણ નુકસાન થાય છે.

તમાકુ-ધુમ્રપાન હૃદય અને રક્ત ધમનીઓને નુકસાન પહોંચાડે છે.

તે શરીરમાં ઘણા રસાયણો છોડે છે, જેના કારણે જ્ઞાનતંતુઓ નબળી પડી જાય છે.

ધૂમ્રપાન HGL કોલેસ્ટ્રોલ ઘટાડે છે પરંતુ LDL વધે છે.

ધૂમ્રપાનથી ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.

અનિયમિત ધબકારા કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધારે છે.

ધૂમ્રપાનથી લોહીના ગંઠાવાનું નિર્માણ થવાથી મગજના હુમલાનું જોખમ વધે છે.

MORE  NEWS...

લગ્ન માટે પતિ પત્નીની ઉંમર વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ? વિજ્ઞાન શું કહે છે?

દૂધમાં ખાલી એક ચમચી આ પાઉડર નાંખીને પી લો