35 રૂપિયા પ્રાઈસ બેન્ડ, 40 રૂપિયા GMP; મંડી પડો IPO પર દાવ લગાવવા

એક અન્ય કંપની ટ્રેઈડેન્ટ ટેકલેબ્નોસ આઈપીઓ દાવ લગાવવા માટે ઓપન થઈ ગયો છે. 

કંપનીનો આઈપીઓ 21 ડિસેમ્બર એટલે કે આજથી સબ્સક્રિપ્શન માટે ઓપન થયો છે અને તે 26 ડિસેમ્બર સુધી ઓપન રહેશે.

 ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 33-35 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના શેર અત્યારથી જ 115 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 

કંપનીના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઈઝ 16.03 કરોડ રૂપિયાની છે.

કંપનીના શેર ગ્રે માર્કેટમાં 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 35 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના શેર 75 રૂપિયાની નજીક લિસ્ટ થઈ શકે છે. 

જે રોકાણકારોને આઈપીઓમાં કંપનીના શેર એલોટ થશે, તે લિસ્ટિંગના દિવસા 115 ટકા નફાની આશા રાખી શકે છે.

કંપનીના આઈપીઓના એક લોટમાં 4,000 શેર છે. એટલે કે, રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા, 1,40,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કંપનીના શેરોનું એલોટમેન્ટ બુધવાર 27 ડિસેમ્બરના રોજ ફાઈનલ થશે. જ્યારે, ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના શેર શુક્રવાર 29 ડિસેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.