ક્યારે ખતરનાક બની જાય છે પાલતુ શ્વાન? 

છેલ્લા ઘણાં સમયથી વિશ્વમાં શ્વાનના હુમલા સતત વધી રહ્યા છે.

ક્યારેક તેઓ મનુષ્ય પર હુમલો કરતા હોય છે તો ક્યારેક પ્રાણી પર

દરમિયાન, શ્વાન અને તેમના ખતરનાક વર્તન પર એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ સ્ટડી સમજાવે છે કે તમારો શ્વાન ક્યારે આક્રમક બને છે

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

હકીકતમાં, જાપાનની એક ખાનગી યુનિવર્સિટીની ટીમે શ્વાનની 35 જાતિઓ પર સંશોધન કર્યું.

આમાં તેણે શ્વાનની આંખોની સરખામણી વરુની આંખો સાથે કરી હતી.

આ માટે તેણે તમામ શ્વાનની આંખોનો રંગ બદલીને વરુની આંખો જેવો પીળો કરી દીધો

જવાબમાં, પીળી આંખોવાળા શ્વાનને કાળી આંખોવાળા શ્વાન કરતાં વધુ ખતરનાક હોવાનું કહેવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે આ અભ્યાસ રોયલ સોસાયટી ઓપન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ