જલપરી જેવું દેખાવા માટે 100 ફૂટ નીચે કૂદી મહિલા, કરાવ્યું ફોટોશૂટ

Credit: instagram/hainingphoto

સામાન્ય રીતે તમે દરિયા કિનારે થતા ફોટોશૂટ જોયા જ હશે.

Credit: instagram/hainingphoto

પરંતુ, એક મોડલે દરિયાની નીચે ફોટોશૂટ કરાવીને બધાને ચોંકાવી દીધા છે.

Credit: instagram/hainingphoto

આ મોડલનું નામ છે સિયારા એન્ટોસ્કી છે, જે કેનેડાની રહેવાસી છે.

Credit: instagram/hainingphoto

આ ફોટોશૂટ ઓન્ટારિયોના જ્યોર્જિયા ખાડીમાં થયું હતું, જે ફોટોગ્રાફર સ્ટીવ હેનિંગે કરાવ્યું હતું.

Credit: instagram/hainingphoto

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

સીઆરા સમુદ્રની નીચે સફેદ ડ્રેસમાં જલપરીથી ઓછી દેખાતી નથી.

Credit: instagram/hainingphoto

જ્યારે બીજી તસવીર જહાજના ભંગાર પાસે ક્લિક કરવામાં આવી હતી.

Credit: instagram/hainingphoto

આ તસવીરો ક્લિક કરવા માટે બંનેને લગભગ 45 મિનિટ સુધી પાણીની અંદર રહેવું પડ્યું હતું.

Credit: instagram/hainingphoto

આ દરમિયાન, સિયારાને શ્વાસ લેવા માટે ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો હતો.

Credit: instagram/hainingphoto

જણાવી દઈએ કે ફોટોશૂટ ટીમે ત્રણ ગણા વધુ ઊંડા જઈને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

Credit: instagram/hainingphoto

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત