નાતાલ પર ગિફ્ટ આપનાર સાંતા ક્લોઝની શું છે કહાની? 

ઘણીવાર, બાળકોને ઘરોમાં સાંતા ક્લોઝ વિશે વાર્તાઓ કહેવામાં આવે છે.

તેમને કહેવામાં આવે છે કે સાંતા ક્રિસમસના દિવસે બાળકોને ભેટ આપે છે.

પરંતુ, તમે વાર્તાઓવાળા સાંતા ક્લોઝ વિશે કેટલું જાણો છો અને તે શા માટે ક્રિસમસ સાથે સંબંધિત છે.

હકીકતમાં, સાંતા ક્લોઝનું સાચું નામ સેન્ટ નિકોલસ છે જે તુર્કીસ્તાનના રહેવાસી હતા.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

એવું કહેવાય છે કે તેમનો જન્મ ઈસુ ખ્રિસ્તના મૃત્યુના 280 વર્ષ પછી થયો હતો.

એવું પણ માનવામાં આવે છે કે સંત નિકોલસને ઈસુમાં ઊંડી શ્રદ્ધા હતી.

આ કારણે તેમને સંતની ઉપાધિ આપવામાં આવી હતી.

નિકોલસ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને ભેટ આપવાનું પસંદ કરતા હતા.

જણાવી દઈએ કે તેને ક્રિસ ક્રીંગલ, ફાધર ક્રિસમસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ