10 દિવસમાં કમાણી કરવા હોય તો આ શેર ખરીદી લો

બુધવારે વેચવાલી બાદ ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 358 અંક મજબૂત થઈને 70,865 અને નિફ્ટી 21,255 અંકો પર બંધ થયો હતો. શુક્રવારે પણ ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી હતી. 

આગામી સપ્તાહમાં સોમવારે નાતાલના અવસરે બજાર બંધ રહેશે. તેનો અર્થ છે કે, વીકેન્ડ લાંબો હશે.

એવામાં જો તમે આગામી 7-10 દિવસમાં પોઝિશન બનાવવા માટે કોઈ સારા શેરની શોધમાં હોવ, તો એક્સપ્રેટ તમારા માટે એક પિક આપ્યું છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

મોતીલાલ ઓસવાલ દ્વારા પોઝિશનલ રોકાણકારો માટે PSU શેર ઓઈલ ઈન્ડિયા પસંદ કરવામાં આવ્યો છે.

ઓઈલ ઈન્ડિયાના શેર શુક્રવારે 1 ટકાના ઘટાડા સાથે 372.10 રૂપિયા પર બંધ થયા હતા. 

એક્સપર્ટનું માનવું છે કે, આ તેજી હજુ કાયમ રહેશે. એવામાં આવનારા સમયમાં 395 અને 400 રૂપિયા સુધીનું સ્તર જોવા મળી શકે છે. 

366 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવું જોઈએ. આ શેર માટે 52 સપ્તાહની નવી હાઈ 406 રૂપિયા છે, જે તેણે 20 ડિસેમ્બરના રોજ બનાવી હતી.

ઓઈલ ઈન્ડિયાના શેર એક સપ્તાહમાં 16 ટકા, 1 મહિનામાં 23 ટકા, 3 મહિનામાં 36 ટકા, 1 વર્ષમાં હજુ સુધી 80 ટકા સુધી વધ્યો છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.