વાળ માટે વરદાન છે કપૂરનું તેલ, આ 5 હેર પ્રોબ્લેમ્સથી મળશે છૂટકારો

કાળા, ભરાવદાર, મજબૂત વાળ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે.

વાળ ખરવાની સમસ્યા ઘણી મહિલાઓને હોય છે. 

વાળને સ્ટ્રોન્ગ બનાવવા માટે તમે કપૂરનું તેલ લગાવો. 

MORE  NEWS...

ગુલાબના છોડમાં આ એક વસ્તુ નાંખી દો, ડાળીએ-ડાળીએ ફૂલના ઝૂમખા લટકશે

બાથરૂમનો દરવાજો સડી ગયો હોય તો બદલવાની જરુર નથી, આ રીતે કરો રિપેર

કપૂર સ્કેલ્પમાં બ્લડ ફ્લો વધારીને હેર ગ્રોથ વધારે છે. 

ભરપૂર પોષણ મળવાના કારણે વાળ જડમૂળથી મજબૂત થાય છે. 

મોઇશ્ચરાઇઝિંગ ગુણના કારણે ડ્રાયનેસ રોકે, સ્પ્લિટ એન્ડ ખતમ કરે.

ડેન્ડ્રફ, ઇન્ફ્લેમેશન ઓછુ કરીને સ્કેલ્પને હાઇડ્રેટ રાખે, જેનાથી વાળ તૂટતા નથી. 

તેના એનાલ્જેસિક ગુણ સ્કેલ્પની ખંજવાળ, બળતરા, ઇન્ફેક્શન દૂર કરે.

નાળિયેરના તેલમાં બે કપૂર મિક્સ કરીને વાળમાં લગાવો, 1 કલાક બાદ શેમ્પૂ કરી લો. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

લોટમાં જીવાત પડી જાય તો આ સફેદ વસ્તુ નાંખી દો, ફરી ક્યારેય ખરાબ નહીં થાય

નાળિયેરના છોતરાથી બનાવો નેચરલ હેર ડાય, જડમૂળથી સફેદ વાળ થઇ જશે કાળા