RBIએ કહ્યું- આ 3 બેંકોમાં સુરક્ષિત છે તમારા રૂપિયા

રિઝર્વ બેંકે દેશની ત્રણ બેંકોને સૌથી સુરક્ષિત બેંકોની યાદીમાં મૂકી છે.

આમાંથી એક સાર્વજનિક અને 2 ખાનગી ક્ષેત્રની બેંક છે. 

આ યાદીમાં સૌથી પહેલું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

બીજી સૌથી સુરક્ષિત બેંક ખાનગી ક્ષેત્રની ICICI બેંક છે. 

બીજી સૌથી સુરક્ષિત બેંક ખાનગી ક્ષેત્રની HDFC બેંક છે. 

આ ત્રણ બેંક RBIની D-SIB એટલે કે, ડોમેસ્ટિક સિસ્ટેમેટિકલી ઈમ્પોર્ટેન્ટ બેંકની યાદીમાં છે. 

આ બેંક એટલી જરૂરી છે કે, તેના પર સંકટની સ્થિતિમાં સરકાર મદદ કરવા આગળ આવશે. 

જો આ ત્રણમાંથી એક પણ બેંક ડૂબી જાય, તો દેશની અર્થવ્યવસ્થા પર સંકટ આવી જશે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.