દવાની જરૂર નથી! ડાયાબિટીસ અને હાઇ કોલેસ્ટ્રોલનો કાળ છે આ દેશી વસ્તુ 

સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે

ભારતને ડાયાબિટીસની રાજધાની પણ કહેવામાં આવે છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે

આ એક એવી મેડિકલ કંડીશન છે. જેમાં બ્લડ શુગર વધવા કે ઘટવા લાગે છે. તેનાથી શરીરના અન્ય અંગો માટે ખતરો રહે છે

આવી સ્થિતિમાં તમે કાળા લસણનું સેવન કરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

MORE  NEWS...

મહેંદીમાં આ વસ્તુ નાંખીને લગાવો, 15 જ દિવસમાં વાળ થશે  ભરાવદાર + કાળા ભમ્મર

ડાયેટની જરૂર નથી! વજન ઘટાડવા ખાલી પેટ ખાઓ આ ફળ, ઓગળવા લાગશે ચરબી

તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો જોવા મળે છે. તે શુગર લેવલને વધારે વધવા દેતું નથી

સફેદ લસણની જેમ કાળું લસણ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કાળું લસણ સફેદ એટલે કે સામાન્ય લસણ છે. તે આથો આપીને બનાવવામાં આવે છે. જેના કારણે તેનો રંગ કાળો થઈ જાય છે અને સ્વાદ થોડો મીઠો થઈ જાય છે.

કાળા લસણનું ઉત્પાદન કરવા માટે લસણને ઓછામાં ઓછા 2 અઠવાડિયા માટે જુદા જુદા તાપમાને આથો આપવામાં આવે છે.

જ્યાં સુધી તેની છાલ બ્રાઉન ન થાય અને લસણનો રંગ કાળો ન થાય ત્યાં સુધી તેને પકાવવામાં આવે છે.

દક્ષિણ કોરિયા, જાપાન અને થાઈલેન્ડ સહિત ઘણા એશિયન દેશોમાં કાળા લસણનો ઉપયોગ ઘણા વર્ષોથી રસોઈમાં કરવામાં આવે છે.

કાળા લસણમાં ફાઈબર, આયર્ન, પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ અને કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો જોવા મળે છે.

કાળું લસણ શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં સુધારો કરે છે

કાળું લસણ શરીરમાં હાજર કોલેસ્ટ્રોલ લેવલને ઠીક કરે છે. તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

આ સિવાય તે હાર્ટ બ્લોકેજથી પણ બચાવવામાં મદદ કરી શકે છે.

કાળા લસણમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. જે શરીરમાં કેન્સરના કોષો વધવાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

MORE  NEWS...

ગુલાબના છોડમાં આ એક વસ્તુ નાંખી દો, ડાળીએ-ડાળીએ ફૂલના ઝૂમખા લટકશે

બાથરૂમનો દરવાજો સડી ગયો હોય તો બદલવાની જરુર નથી, આ રીતે કરો રિપેર