ફાયદાની વાત! શિયાળામાં અહીં મળશે અડધા ભાવે ડ્રાયફ્રૂટ્સ...

ડ્રાયફ્રૂટ્સ નિયમિત ખાવાથી તમે ઘણી બીમારીઓ સામે લડી શકો છો.

ડ્રાયફ્રૂટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ નાસ્તા અને મીઠાઈ બનાવવામાં થાય છે.

સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ્સ ખૂબ મોંઘા વેચાય છે.

MORE  NEWS...

મધની ખેતી કરી આપશે મીઠી આવક, આ યુવાને મેળવ્યો ઓછા ખર્ચે વધુ નફો

તમે જેને અવગણો છો, એવું આ શાકભાજી જ તમારી આંખોનું તેજ વધારશે તથા વજન ઘટાડશે

સૌરાષ્ટ્રનાં ખેડૂતો ઉપર વધુ એક આફતના મંડાણ, શું ખેડૂતો પાયમાલ થશે?

ગાઝિયાબાદના ઘંટાઘર માર્કેટમાં તમને અડધા ભાવે ડ્રાય ફ્રૂટ્સ મળશે.

ડ્રાયફ્રુટના વેપારી કોમલે કહ્યું કે, આ બજાર ઘણું જૂનું છે

અહીં સૌથી વધુ કાજુ અને બદામ વેચાય છે.

અહીં ગ્રાહકો જથ્થાબંધ અને છૂટક બંને રીતે ખરીદી કરે છે.

અહીં કાજુ 700 રૂપિયા પ્રતિ કિલો, બદામ 800 રૂપિયા અને પિસ્તા 1200 રૂપિયા પ્રતિ કિલો છે.

MORE  NEWS...

ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યો છો? તો ઘરે બેઠા કરો આ નાનકડા ત્રણ કામ

ગઢાળાના યુવકે સેવાની ધૂણી ધખાવી, લોકોના જીતી લીધા દિલ

આવી રીતે બનાવો કોઠીંબાની કાચરી, ભોજન બની જશે સ્વાદિષ્ટ

Disclaimer: અહીં આ માર્કેટમાં મળતી વસ્તુઓનો ભાવ અને માહિતી જે તે દુકાનદાર દ્વારા આપવામાં આવી છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી.