Thick Brush Stroke

ક્યારે છે સરસ્વતી પૂજા 2024? જાણો શુભ મુહૂર્ત 

Thick Brush Stroke

વસંત પંચમી પર સરસ્વતી પૂજાનું આયોજન થાય છે. 

Thick Brush Stroke

માહ શુક્લ પક્ષની પાંચમ પર સરસ્વતી પૂજા થાય છે. 

Thick Brush Stroke

સરસ્વતી પૂજાથી વસંત ઋતુનું આગમન થાય છે. 

Thick Brush Stroke

માહ શુક્લ પાંચમ તિથિ 13 ફેબ્રુઆરી 2.41PMથી શરુ થશે.

MORE  NEWS...

2024માં આ રાશિઓ પર મહેરબાન રહેશે દેવી લક્ષ્મી, ધનથી છલકાશે તિજોરી

મેષ રાશિના જાતકો માટે આર્થિક રીતે સમૃદ્ધ રહેશે નવું વર્ષ, જાણો તમારું વાર્ષિક રાશિફળ

18 જાન્યુઆરી સુધી આ રાશિઓના જાતકોને ચાંદી, વૈભવનો દેવ કરશે કમાલ

Thick Brush Stroke

પાંચમ તિથિનું સમાપન 14 ફેબ્રુઆરીના રોજ 12:09 pm પર હશે. 

Thick Brush Stroke

જ્યોતિષ ચક્રપાણી ભટ્ટ અનુસાર, 14 ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા છે. 

Thick Brush Stroke

સરસ્વતી પૂજા મુહૂર્ત સવારે 7.01 વાગ્યાથી બપોરે 12.35 સુધી છે. 

Thick Brush Stroke

સરસ્વતી પૂજાના અવસર પર પીળા રંગના કપડાં પહેરે છે. 

Thick Brush Stroke

સરસ્વતી પૂજા પર સ્કૂલોમાં વિધાર્થી એક બીજાને ગુલાલ લગાવે છે. 