રિંકુ સિંહ, રોહિત સહિતના આ ક્રિકેટરોએ બરફવર્ષાની મજા માણી, AI PHOTOS

AIએ ભારતીય ક્રિકેટરોના હિમવર્ષાનો આનંદ માણતા ફોટા બતાવ્યા છે.

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ હિમવર્ષાની  મજા માણતા જોવા મળશે.

રોહિત શર્મા આ રીતે બરફવર્ષાનો આનંદ લેતા જોવા મળશે.

જો વિરાટ બરફવર્ષાનો આનંદ માણશે તો તે આવો દેખાશે.

રવિન્દ્ર જાડેજા પણ બરફવર્ષાની મજા માણતા જોવા મળશે.

રવિચંદ્રન અશ્વિન પણ બરફવર્ષાની મજા લેતા જોવા મળ્યા હતા.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવો દેખાશે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ રોટે હિમવર્ષાનો આનંદ માણતો જોવા મળશે.

યુવા બેટ્સમેન રિંકુ સિંહ આવો દેખાશે.